વરેલી ખાતે રહેતો યુવાન કામ અર્થે મોપેડ લઈ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે બેફામ આઇસર ટેમ્પા ચાલકે મોપેડને અડફતે લેતા યુવાનના માથા પરથી ટેમ્પાનું ટાયર ફરી વળતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.