પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી.પી. ચિરાગ કોરડીયા તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પ ડવા માટે સુચના કરેલ હોઈ જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ આર.ડી. ભરવાડ તથા પો.સ.ઇ.કે. સી.સિસોદિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે બાકોર પોલીસ મથકના દારૂના કેસમાં નાસતો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ ઉર્ફે દિપ કસિંહ યશવંતસિંહ ચૌહણ રહે. બુટીયા તા.માલપુર જી.અરવલ્લી નાનો હાલ અમદાવાદ નરોડા, મોડાસા હાઇવે રોડ પાસે આવેલ હંસપુરા ખાતે રહી વેપાર ધંધો કરે છે. તેવી બાતમી આધારે એલ. સી.બી. સ્ટાફના લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऊस दराबाबत सोलापुरातील शेतकरी संघटना एकत्र
ऊस दराबाबत सोलापुरातील शेतकरी संघटना एकत्र
અમરેલીમાં "ચલો કોંગ્રેસ કે માં કે દ્વારા" કાર યાત્રાનો પ્રારંભ l Divyang News
અમરેલી વિધાનસભાની ચૂંટણી પહેલા "ચલો કોંગ્રેસ કે માં કે દ્વારા" કાર યાત્રાનો પ્રારંભ કરાયો.........
શિનોર ગામ ખાતે બ્રહ્મ કુમારી પરિવાર કેન્દ્રના સાનિધ્યમાં 1000 દીવા પ્રગટાવી. મહાશિવરાત્રી મહોત્સવ
શિનોર ગામ ખાતે બ્રહ્મ કુમારી પરિવાર કેન્દ્રના સાનિધ્યમાં 1000 દીવા પ્રગટાવી. મહાશિવરાત્રી મહોત્સવ
ઝાલોદ બેઠકના ઉમેદવાર મહેશ ભુરીયા બેદાગ | Jhalod candidate Mahesh Bhuria
ઝાલોદ બેઠકના ઉમેદવાર મહેશ ભુરીયા બેદાગ | Jhalod candidate Mahesh Bhuria