ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મહેસાણા ની 7 બેઠકો ઉપર કોને ટિકિટ મળી જાણો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં 135 ઉમેદવારો તો કોંગ્રેસ દ્વારા 42 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ છે. આજે પણ આમ આદમી પાર્ટીએ તેની 13મી યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. દરમિયાન ઉમેદવારોના નામોને લઈ દિલ્હીમાં ભાજપની બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આજે સવારે ગુજરાત ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

મહેસાણા ની 7 બેઠકો ઉપર કોને ટિકિટ મળી જાણો 

ઊંઝા - કિરીટ પટેલ (કે કે પટેલ )

વિસનગર - ઋષિકેશ પટેલ 

બેચરાજી    - સુખાજી ઠાકોર

કડી  -  કરસન સોલંકી

મહેસાણા    - મુકેશ પટેલ

વિજાપુર - રમણ પટેલ

ખેરાલુ - હજુ નામ બાકી છે