ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પોલીસ દ્વારા તમામ ગુજરાતની ચેકપોસ્ટો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે દાંતીવાડા પોલીસ તથા પેરા મિલિટરી ફોર્સ દ્વારા સંયુક્ત રૂપે દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરીયા ડોમીનેશન/ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ.