ચોટીલા આણંદપુર ચોકડી પાસે અલ્ટો કારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ કાર હાઈવેથી નજીકના વિસ્તારમાં આશરે બે દિવસથી ઉભી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે આજુબાજુના લોકોને શંકા જતા પોલીસને જાણ કરતા પોલીસ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પોલીસે તાકીદે ઘટનાસ્થળે આવીને કારની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે કારની તપાસ કરતા અંદર દુર્ગંધ મારતી અજાણ્યા પુરૂષની લાશ હોવાનું ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ યુવાનની હત્યા થઇ છે કે આત્મહત્યા ? તે સંદર્ભે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
হোজাই পৌৰসভাৰ ১৮নং ৱাৰ্ডৰ ৱাৰ্ড কমিচনাৰৰ সংবাদ মেল
হোজাই পৌৰসভাৰ ১৮নং ৱাৰ্ডৰ ৱাৰ্ড কমিছনাৰৰ সংবাদমেল।পৌৰসভাৰ অন্তৰ্গত ডাম্পিং গ্ৰাউণ্ড...
Gujarat Election 2022 | ઇડરથી હિતુ કનોડિયાનું પત્તું કપાયું | Gujarat News | News18 Gujarati
Gujarat Election 2022 | ઇડરથી હિતુ કનોડિયાનું પત્તું કપાયું | Gujarat News | News18 Gujarati
મોટી રાવલ ગામે 18 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
મોટી રાવલ ગામે 18 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર...
आईफोन 15 के आते ही Apple ने शुरू हो गई iPhone 16 की तैयारी, मिल सकते हैं कई टॉप क्लास फीचर्स
हाल ही में एपल ने अपनी लेटेस्ट सीरीज को लॉन्च किया था। iPhone 15 सीरीज में 4 फोन्स शामिल है। मगर...