પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વ્રારા આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિ પુર્ણ પસાર થાય તે માટે ગેરકાયદે હથિયાર રાખતા ઈસમો ઉપર વોચ રાખી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના આપેલ હોય જેથી પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આપેલ હોય, જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી કે બી જાડેજા સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી બી.સી. મીયાગા સાહેબ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ જસદણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન જસદણ વિંછીયા રોડ જકાતનાકા પાસે પહોંચતા એક શંકાસપદ ઇસમ દેખાતા તેને રોકી ચેક કરતા તેના પેન્ટના નેફા માંથી એક દેશી બનાવટનો તમંચો મળી આવેલ જે મજકુર ઇસમ જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઇ વાધેલા જાતે કોળી ઉવ.૩૨ ધંધો ખેતી મુળ રહે.બોધરાવદર તા.જસદણ જી.રાજકોટ હાલ રહે,ચોટીલા થાનરોડ, ચિત્રકુટ સોસાયટી ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી ગે.કા હથિયાર પકડી પાડી જસદણ પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીઃ જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઇ વાધેલા જાતે કોળી ઉવ.૩૨ ધંધો ખેતી મુળ રહે.બોધરાવદર તા.જસદણ જી.રાજકોટ હાલ રહે,ચોટીલા થાનરોડ, ચિત્રકુટ સોસાયટી ચોટીલા જી.સુરેન્દ્રનગર કબ્જે કરેલ મુદામાલઃ એક દેશી બનાવટનો તમંચો નંગ-૦૧ ની કિ.રૂ.૩,૦૦૦/ કુલ કિ.રૂ.૩,૦૦૦/ તપાસમાં મદદમાં રહેલ અધિકારી/કર્મચારીઃ એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે,બી,જાડેજા તથા પો,સબ,ઇન્સ શ્રી બી.સી.મીયાત્રા તથા પો.હેઙ.કોન્સ હિતેશભાઈ અગ્રાવત તથા જયવિરસિહ રાણા તથા વિજયભાઇ વેગડ તથા ભગીરથસિહ જાડેજા પો.કોન્સ રહિમભાઇ દલ તથા અમિતભાઇ સુરૂ તથા કાળુભાઇ ધાધલ તથા રણજીતભાઇ ધાધલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલ તા.26.10.2024 ના રોજ દાહોદ શહેરના ૧૧કેવી રેસ્ટ હાઉસ ફીડરનો છીપા વાડ, ( રાજ કાપડિયા...
जम्मू-कश्मीर विधानसभा का पहला सत्र आज से:अब्दुल रहीम राथर स्पीकर चुने जाएंगे, CM उमर ने सहयोगी दलों के साथ बैठक के बाद फैसला लिया
जम्मू-कश्मीर विधानसभा का पहला सत्र आज से शुरू होगा। इससे पहले रविवार को मुख्यमंत्री उमर अब्दुल्ला...
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને ઉમંગ-ઉત્સાહ સાથે વધાવતા ભાવેણાવાસીઓ
લોકહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ભાવનગર ખાતે...
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્યના વાયરલ વિડીયો મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું નિવેદન
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્યના વાયરલ વિડીયો મામલે ધારાસભ્ય કેતન ઇનામદારે આપ્યું નિવેદન