ડીસા તાલુકાના વિઠોદર ગામે આગમાતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આગ માતાના મંદિરે મોટી સંખ્યામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાનથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો યોજાય છે. જોકે કોરોના મહામારીના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હોવાથી આ વર્ષે મેળો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે અનેક લોકોએ આગમાતાની બાધા આખડીઓ પૂર્ણ કરી હતી. મેળામાં ગુજરાત ઉપરાંત મારવાડી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં આવતા પોલીસે બંદોબસ્ત જાળવી ટ્રાફિકની વ્યવસ્થા કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુબેલી, બોખીરા અને આવાસ વિસ્તારમાં પોલીસ ચોકીની સુવિધા ઉપલબ્ધ કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત
ગરીબો માટે બનેલા ૨૪૪૮ આવાસ વિસ્તારમાં દારૂ સહિતની બદીઓ વધીઃ ઉદ્યોગનગર પોલીસ મથક આ વિસ્તારથી ખુબ...
લીંબડી-સાયલા હાઈવે પર ડમ્પરની અડફેટ આવી જતા બાઈક સવાર બે યુવાનોના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે.બે યુવાનોને મોતને ઘાટ ઉતારતા જિલ્લામાં...
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે પડતર પ્રશ્નોને લઈને સમર્થન આપ્યુ
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે પડતર પ્રશ્નોને લઈને સમર્થન આપ્યુ
अब Cult.sport Ace X स्मार्टवॉच बताएगी क्रिकेट का लाइव स्कोर, कीमत है बजट में फिट; जानें खूबियां
Cult.sport Ace X Smartwatch Feature CureFit के Cult.sport ने अपनी Ace X स्मार्टवॉच लॉन्च की है जो...
વડોદરા બોટ હોનારત માં જિંદગી ડૂબી ગઇ માત્ર કપડાં મળ્યાં.
વડોદરામાં જીંદગી ડૂબી ગઈ અને ફક્ત કપડાં મળ્યાં
વડોદરાના હરણીમાં બોટ 16 જિંદગીઓ સાથે ડૂબાવી ગઈ....