સુરત શહેરમાં ૭૩ મતદાન મથકો ગીચ વિસ્તારમાં હોવાન ત્યાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા પાર્કિગની વ્યવસ્થા કરવાની સાથે મતદારોને તકલીફ નહીં પડે તે માટે વોલેન્ટરોની પણ સેવા લેવામાં આવશે. આ બુથો નજીક પાલિકાના જેટલા પણ પે એન્ડ પાર્ક હશે ત્યાં વિનામૂલ્યે પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવશે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं