ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા નુ નામ જાહેર થતાની સાથે આમ આદમી પાર્ટી માં ભંગાણ પડેલુ હોય તેવા સમાચારો મળી રહેલા છે. વરસોથી આમ આદમી પાર્ટી ને વફાદાર રહેલા અન્ય દાવેદારોમા પણ નારાજગી ચાલી રહેલ હોય તેવુ જણાય છે... ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં વિધિવત પ્રવેશ મેળવનાર કાંતીભાઈ સતાસીયા એ તમામ દાવેદારો ને પાછળ રાખીને વિધાનસભા ની ટીકીટ મેળવેલ છે... વિધાનસભા ની ચુંટણી કાંતીભાઈ સતાસીયા માટે અનેક રીતે પડકારો આપી રહેલ છે. પક્ષપલ્ટો કરીને આવેલ સતાસીયા ને સ્વિકારવા માટે પક્ષના જ કાર્યકરો તૈયાર નથી તેવી વાતો આધારભુત સુત્રો પાસેથી મળી રહેલ છે.... આ નારાજગી કાર્યકરો માટે પણ બીજા વિકલ્પો તરફ દોરી લય જય રહેલ છે...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ધ્રાગધા ના તળાવ શેરી ગણપતિ ઉત્સવમાં શિવ મહિમા સ્તોત્રમ ના પાઠો કરવામાં આવયા 
 
                      ધ્રાગધા ના તળાવ શેરી ગણપતિ ઉત્સવમાં શિવ મહિમા સ્તોત્રમ ના પાઠો કરવામાં આવયા
                  
   08 સપ્ટેમ્બરથી ઓખા-વારાણસી એક્સપ્રેસ વારાણસીની જગ્યાએ બનારસ સ્ટેશન જશે 
 
                      પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાંથી પસાર થતી ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી-ઓખા સાપ્તાહિક...
                  
   Toll पर Tax देने के लिए नहीं करना होगा इंतजार, Fastag के साथ नई तकनीक से जल्द कटेगा पैसा, जानें पूरी डिटेल 
 
                      भारत में बड़ी संख्या में एक्सप्रेस वे और नेशनल हाइवे बन रहे हैं। जिस कारण वाहनों की...
                  
   આણંદના ખંભાતમા દરિયાઈ ઉતરાયણ  
 
                      આણંદ જિલ્લામા દરિયા કિનારે આવેલું ખંભાત શહેર અને ત્યાં દરિયાઈ ઉતરાયણની ઉજવણી કરવામાં આવે છે....
                  
   
  
  
  
  