અંબાજી આબુરોડ માર્ગ પરની સરહદ છાપરી ચેકપોસ્ટ પર સધન સુરક્ષા ચુસ્ત કરવા સાથે કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે . દરમિયાન મંગળવારે એસટી બસમાંથી ૧.૩૮ લાખ રૂપિયાની કિંમતનો ગાંજા સાથે એક ઈસમને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સરહદ છાપરી ચેકપોસ્ટ પર સુરક્ષા કર્મીઓ દ્વારા અંબાજી તરફ પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું . જે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ગુજરાત એસટી નિગમની એસ.ટી બસમાં તપાસ કરતા મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની શંકાસ્પદ બેગની તપાસ કરતા તેમાંથી ૧૩ કિલો ૮૦૯ ગ્રામ જેટલો અંદાજે રૂપિયા ૧.૩૮ લાખનો ગાંજો ઝડપાઈ જવા પામ્યો હતો . પોલીસે ગાંજો લઈ બસમાં આવી રહેલ ઇમરાન ખાન પઠાણ રહે . વટવા અમદાવાદ વાળાની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરીછે . હતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આદર્શ ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવા માટે સરહદી વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવાઇ છે . આવનજાવન કરતાં વાહનોનું ઘનિષ્ઠ વાહન ચેકિંગ થઈ રહ્યું છે .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
इस्तीफे के बाद राजस्थान विधानसभा में कांग्रेस प्रदेशअध्यक्ष ने क्यों किया किरोड़ीलाल मीणा का जिक्र
राजस्थान विधानसभा के बजट सत्र का आज दूसरा दिन था. सुबह 11 बजे प्रश्नकाल के साथ सदन की कार्यवाही...
ઉપલેટા : આત્મનિર્ભર મહિલાની થીમ તળે એક વિશાળ હસ્તકલા પ્રદર્શનનું આયોજન | SatyaNirbhay News Channel
ઉપલેટા : આત્મનિર્ભર મહિલાની થીમ તળે એક વિશાળ હસ્તકલા પ્રદર્શનનું આયોજન | SatyaNirbhay News Channel
মৰাণৰ সমীপৰ চেপনত পথ দূৰ্ঘটনা। গুৰুত্বৰভাৱে আহত দুজন
মৰাণ আৰক্ষী থানাৰ অন্তৰ্গত চেপনত সংঘটিত হল এক ভয়ংকৰ পথ দুৰ্ঘটনা । চেপনৰ ৩৭ নং...