વાંકાનેર વરડુસર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયા

વાંકાનેર તાલુકા વરડુસર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ 13.800 રોકડા મુદ્દા માલ સાથે ઝડપાયા

વાંકાનેર તાલુકા વરડુસર ચોકડી નજીક જાહેરમાં જુગાર રમતા (1)ભરતભાઈ ધરમશીભાઈ વિજવાડીયા જાતે કોળી રહે વરડુસર(૨) નાથાભાઈ લક્ષ્મણભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત રહે રાજકોટ(૩) ભાવુભાઈ ઉર્ફે કુકાભાઈ પ્રભુભાઈ સેવારીયા જાતે કોળી રહે વડુસર વાકાનેર ને પકડીને રોકડા રૂપિયા 13.800 મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

 કામગીરી કરનાર પીએસઆઇ વી આર સોનારા તથા મયુરધ્વજસિહ જાડેજા ચીમનભાઈ ચાવડા સંજય સિંહ જાડેજા રવિ કલોત્રા અજય સિંહ ઝાલા સહિતના જોડાયા હતા