આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર સમાન કાર્યકર એવા ગોવીંદપુર ના ભાવેશ પરમાર કોંગ્રેસમાં જોડાયા....ધારી તાલુકાના અનુસૂચિત સમાજના યુવા આગેવાને આમ આદમી પાાર્ટી છોડી..... દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણની મહેનત રંગ લાવી.....આમ આદમી પાર્ટીએ ગોવિંદપુર ની તાલુકા પંચાયત ચુંટણી પણ લડાવી હતી ભાવેશભાઈ પરમારને...... આમ આદમી પાર્ટી માંથી કોંગ્રેસમાં અમરેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રવેશ..... ડીકે રૈયાણી, પંકજભાઈ કાનાબાર, બાબરીયા ભાઈ અને ભાવેશભાઈ સહીતના આગેવાનો ની હાજરીમાં કોંગ્રેસમાં સ્વાગત કરાયુ..... ધારી શહેરના દલિત સમાજ ના આગેવાન રમેશભાઈ ચૌહાણ દ્વારા ગોવિંદપુર ના ભાવેશભાઈ પરમાર ને આમ આદમી માંથી કોંગ્રેસમાં લાવવામાં આવેલ છે..... આમ આદમી પાર્ટી ને મોટુ નુકસાન જવાની સંભાવના ઓ.... કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરો કોંગ્રેસ માં મોટીસંખ્યામાં જોડાશે તેવુ જણાવતા સ્થાનિક લોકો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાલોલ ના ક્યા ગામે જનતા રેડ કરી જનતા એ ખનન માફીયાઓ ના ટ્રેકટરો અટકાવી તંત્ર ને સોંપ્યા ? જાણો..
કાલોલ તાલુકાના સુરેલી તેમજ ઘુસર અને તેની આસપાસ ના ગામોમા ગેરકાયદેસર રીતે રેતી ખનન બાબતે અવારનવાર...
ધાનપુર પંથકમાં ઠંડીમાં ચમકારો
લોકોએ ગરમવસ્તરો અને તાપણા નો સહારો
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંથકમાં અચાનક ઠંડીમાં વધારો થતાં લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણા નો...
Breaking News: जासूस, सैन्य अधिकारी समेत 2 दर्जन लोगों को Iran ने किया अरेस्ट | Ismail Haniyeh
Breaking News: जासूस, सैन्य अधिकारी समेत 2 दर्जन लोगों को Iran ने किया अरेस्ट | Ismail Haniyeh
টীয়কৰ ঔগুৰিত প্ৰাচীৰ পত্ৰিকা উন্মোচন
প্ৰাচীৰ পত্ৰিকা উন্মোচন
Balrampur Chini Business Outlook | Avantika Saraogi से समझें कंपनी को लेकर उनका Vision | CNBC Awaaz
Balrampur Chini Business Outlook | Avantika Saraogi से समझें कंपनी को लेकर उनका Vision | CNBC Awaaz