અમરેલી તા.૦૮ નવેમ્બર,૨૦૨૨ (મંગળવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને લઈ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા અમલી છે અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે. અમરેલી જિલ્લામાં પ્રથમ તબક્કામાં તા. ૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ મતદાન યોજાવાનું છે. આદર્શ આચારસંહિતા સંબંધિત, ઉમેદવાર/રાજકીય પક્ષના ચૂંટણી ખર્ચ અંગે, ચૂંટણીને લગતી ગેરરીતિઓ અંગે માહિતી આપવા માટે જાહેર જનતા માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ પર દેખરેખ-નિયંત્રણ રૂમ અને કોલ સેન્ટર ૨૪ કલાક કાર્યરત છે. આ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૨૮૯૨ છે. નાગરિકો આ ટોલ ફ્રી નંબર પર ટેલીફોનિક ફરિયાદ નોંધાવી શકે છે, તેમ ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણ, નોડલ અધિકારીશ્રી-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रत्नागिरी जिल्हा पोलीस दलातर्फे मोफत सायकलचे वाटप
रत्नागिरी : मागील काही दिवसांमध्ये सोशल मिडीयावर मुले पळविणाऱ्या टोळया या संदर्भात काही अफवा,...
Lok Sabha Elections: शिंदे गुट वाली शिवसेना में शामिल होंगे Sanjay Nirupam, महायुति ने बनाया प्लान
Lok Sabha Elections: शिंदे गुट वाली शिवसेना में शामिल होंगे Sanjay Nirupam, महायुति ने बनाया प्लान
NAVI MUMBAI || APMC भाजी मार्केट मधील खुनाच्या गुन्ह्यातील आरोपीला 3
दिवसात केले गजा आड....
NAVI MUMBAI || APMC भाजी मार्केट मधील खुनाच्या गुन्ह्यातील आरोपीला 3 दिवसात केले गजा आड.......
હડાદ ખાતે કોંગ્રેસ ની જનસભા યોજાઈ...
મોટી સંખ્યા માં કોંગ્રેસ ના કાર્યકર્તા જનસભા માં જોડાયા....
હડાદ ખાતે કોંગ્રેસની જનસભા યોજાઈ....
ગુજરાત વિધાનસભા ચૂંટણી હાલ મા ચર્ચા નોં વિષય બન્યો...