દાહોદ તાલુકાના ભંભોરી ગામે મોટરસાઈકલ યુવકને અડી જતાં આ મામલે થયેલ ઝઘડા તકરારમાં ૫ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ગામના સરપંચ સહિત ત્રણ જણાને માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૭મી નવેમ્બરના રોજ ભંભોરી ગામે સરપંચ ફળિયામાં રહેતો મહેશભાઈ ચુનીયાભાઈ ભાભોર પોતાના ગામમાં રહેતાં જેસીંગભાઈ કસનાભાઈ કલારાના છોકરાને મોટરસાઈકલ અડી જવાની બાબતે ગાળો બોલતો હોય આ મામલે ગામના સરપંચ જશવંતભાઈ નેવાભાઈ ભાભોરે ગાળો બોલવાની ના પાડતાં મહેશભાઈ, બચુભાઈ રસુલભાઈ, અમરસિંગભાઈ કાનજીભાઈ, જયંતિભાઈ કાળીયાભાઈ તથા કાન્તીભાઈ કાળીયાભાઈ પાંચેય જાતે ભાભોરનાઓ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ ધારીયાની પુછ વડે સરપંચ જશવંતભાઈને તથા તેમની સાથેના મહેશભાઈ જશવંતભાઈ ભાભોર અને કિરીટભાઈ તેજીયાભાઈ ભાભોરને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં ત્રણેય જણાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
য়াশাশ্ৰী এডুকেশ্বন চেন্টাৰত জনপ্ৰিয় অভিনেতা কপিল বৰা
য়াশাশ্ৰী এডুকেশ্বন চেন্টাৰত জনপ্ৰিয় অভিনেতা কপিল বৰা
રાજકોટજા મંદિર લાપાસરી રોડ પર અકસ્માતપલબેસી જતા ડંમ્પર ફસાયું અક્માતમાં કોઈ જાનહાનિ નહિ
રાજકોટજા મંદિર લાપાસરી રોડ પર અકસ્માતપલબેસી જતા ડંમ્પર ફસાયું અક્માતમાં કોઈ જાનહાનિ નહિ
ટોટાણા ખાતે ત્રિય દિવસ સંત શ્રી સદારામ બાપાની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા આયોજન.
કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે સંત શ્રી સદારામ બાપુની ત્રિદિવસ્ય મૂર્તિ ની પ્રાણ lપ્રતિષ્ઠા મહોત્સવ...
નિવૃત પીએસઆઇની પત્નીએ હોસ્પિટલની દાદાગીરી અને હાલાકીનો દર્દનાક વીડિયો વાઇરલ કરતા ચકચાર મચી
સુરેન્દ્રનગરની સી.જે.હોસ્પિટલનો વિડીયો વાઇરલ થયો છે. સુરેન્દ્રનગર શહેરના એક નિવૃત પીએસઆઇની પત્નીએ...