આમ આદમી પાર્ટીના ઝંડા ઉતારતી ધ્રોલ નગરપાલિકા

અરવિંદ કેજરીવાલ ધ્રોલ આવે તે પહેલા જ ઝંડા ઉતારવામાં આવ્યા

ચૂંટણી આચાર સહિતાને ધ્યાનમાં રાખીને ધ્રોલ નગરપાલિકા દ્વારા જામનગર રાજકોટ હાઇવે પર આવેલ સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર ઝંડા લગાવવામાં આવ્યા હતા તે આજે નગરપાલિકા દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે

રીપોર્ટર ભગીરથસિંહ જાડેજા ધ્રોલ તાલુકા