સુરતના ઉધના-મગદલ્લા રોડ પર અંબાનગર પાસે રોકડિયા હનુમાનજી ના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ મળી 50 હજારની ચોરી કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ઘટનામાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી કેમેરાની મદદથી ગુનાનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે. અંબાનગર ખાતે પથ્થરવાળી શેરીમાં રહેતા 44 વર્ષીય દીલીપભાઇ હરીભાઇ પટેલ ઉધના મગદલ્લા રોડ પર રોક઼઼ડિયા હનુમાનના મંદિરમાં પુજા પાઠ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે. ગત 4 તારીખે રાત્રે અજાણ્યા ચોર મંદીરનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને મંદીરમાં રહેલા ચાંદીના 42 નંગ ઘર, ચાંદીના 3 ઝુલા, ચાંદીના પગલા, ચાંદીની ગદા, ચાંદીના 3 મુકુટ, તથા મંદીરમાં રહેલી હનુમાનજીની મુર્તી આગળ પડેલા રોકડા 1700 રૂપિયા ચોરી કરી ગયા હતા. કુલ 50 હજારની મત્તાની ચોરી હનુમાનજીના મંદિરમાં કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસે નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગોપાલ ઇટાલિયાને મહિલા આયોગની નોટિસ @Sandesh News
ગોપાલ ઇટાલિયાને મહિલા આયોગની નોટિસ @Sandesh News
મોટી પાલ્લી ગૃપ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનુ આયોજન કરવામા આવ્યુ
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોટી પાલ્લી ગૃપ ગ્રામ પંચાયત ખાતે આજરોજ જિલ્લા અધિકારીના...
સૂરત કામરેજ થી પકડાયેલ આરોપી એ અદાજીત પચાસ કરોડની ડુપ્લીકેટ નોટ પોતાના ગામ વડાળા કાલાવડ થી કાઢી આપી
સૂરત કામરેજ થી પકડાયેલ આરોપી એ અદાજીત પચાસ કરોડની ડુપ્લીકેટ નોટ પોતાના ગામ વડાળા કાલાવડ થી કાઢી આપી
મહિલાનો અછોડો તૂટયો, વાસણાથી ગોત્રી તરફ જવાના રોડ પર બન્યો બનાવ 2022 | Spark Today News
મહિલાનો અછોડો તૂટયો, વાસણાથી ગોત્રી તરફ જવાના રોડ પર બન્યો બનાવ 2022 | Spark Today News
છાપી પંથકમાં વાવાઝોડાના અસરગ્રસ્તો ને સરકાર તરફથી કેશદોલની ચુકવણી કરાઈ...
છાપી પંથકમાં વાવાઝોડાના અસરગ્રસ્તોને સરકાર તરફથી કેશડોલની ચુકવણી કરાઈ....
વડગામ તાલુકાના...