સુરત ગુજરાત વિધાનસભાની ચુંટણી ની જાહેરાત સાથે જ એક તરફ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે ત્યારે બીજી તરફ ચુંટણી પંચ દ્વારા પણ આચાર સંહિતાના અમલ સાથે વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં આચાર સંહિતાના ભાગરૂપે 70 ફ્લાઈંગ સ્કવોડ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે, હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાની ચુંટણીને પગલે સ્ટ્રોંગ રૂમ સીલ કરવાની સાથે – સાથે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામનગર જિલ્લાના હરીપર મેવાસા ગામમાં એસઓજી પોલીસે રેડ કરી નકલી દૂધની ફેક્ટરી ઝડપી પાડી
#jamnagar #milk #news #gujarat સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ...
आकाश मोल में "टाउन हाउस स्टेला बार एंड रूफटॉप रेस्टोरेंट" को किया सीज
आकाश मोल में "टाउन हाउस स्टेला बार एंड रूफटॉप रेस्टोरेंट" को किया सीज
सोनारी खामलुंग चौराहे पर गांजे के साथ एक को गिरफ्तार किया गया।
सोनारी खामलुंग चौराहे पर गांजे के साथ एक को गिरफ्तार किया गया।
আজি বিশ্ব হেপাটাইটিছ দিৱস
◾আজি বিশ্ব হেপাটাইটিছ দিৱস ◾তাৰ লগত সংগতি ৰাখি, Run for your liver শীৰ্ষক সজগতা ৰেলী◾কেইবাশতাধিক...
आज फिर 85 विमानों में बम की धमकी:एअर इंडिया-विस्तारा, इंडिगो की 20-20 और अकासा की 25 फ्लाइट
देश में विमानों में बम की धमकी का सिलसिला रुकने का नाम नहीं ले रहा है। गुरुवार को भी इंडिगो, एयर...