પાટણ એલસીબી શાખા ના પોલીસ કર્મચારી શ્રીજીતુભાઈ નુ પ્રશંસાપત્ર આપી સન્માન કરવામાં આવ્યું
પાટણ બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરનાર શિખલીગર ગેંગને ઝડપી પાડી કુલ-૧૫ વણ શોધાયેલ ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલનાર એલસીબી શાખાના પોલીસ કર્મચારી શ્રી જીતુભાઈ ગોવિંદભાઈનું આજરોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિજય પટેલ નાઓએ પ્રંશસાપત્ર આપી સન્માન કર્યું.