સુરત ગુજરાત વિધાનસભાની ચુંટણી ની જાહેરાત સાથે જ એક તરફ રાજકીય પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગી માટે બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ચુક્યો છે ત્યારે બીજી તરફ ચુંટણી પંચ દ્વારા પણ આચાર સંહિતાના અમલ સાથે વિવિધ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં આચાર સંહિતાના ભાગરૂપે 70 ફ્લાઈંગ સ્કવોડ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે, હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 1લી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાની ચુંટણીને પગલે સ્ટ્રોંગ રૂમ સીલ કરવાની સાથે – સાથે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বালিপৰাৰ জৰাসৰ নদীৰ ওপৰত বান প্ৰতিৰোধৰ বাবে নিৰ্মান কৰা গাৰ্ড ৱালত মেলিছে ফাট #thevoiceofchariduar
বালিপৰাৰ জৰাসৰ নদীৰ ওপৰত বান প্ৰতিৰোধৰ বাবে নিৰ্মান কৰা গাৰ্ড ৱালত মেলিছে ফাট #thevoiceofchariduar
ગાંધીનગર: રૂપાલમાં ઉમટ્યું માઈ ભક્તોનુ ઘોડાપુર, પલ્લીમાં લાખો લિટર ઘીનો થયો અભિષેક, Video
ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર...
সেউজী আত্মসহায়ক গোটৰ সুন্দৰ প্ৰয়াস : বিক্ৰীৰ বাবে উলিয়াই দিছে পাতমুলা ৷
ভকতিদুৱাৰ গাঁৱৰ অধিনত থকা পানীখাটী মীন পামৰ পাৰত সেউজী আত্মসহায়ক গোটে গঢ়ি তুলিছে সেউজ বিপ্লৱ...