સુરત શહેરના ઉધના વિસ્તારમાં વિદેશીદારૂ ઝડપાયો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજરોજ સુરતનાં ઉધના પો. સ્ટે. વિસ્તાર ખાતે પ્રોહિ. બુટલેગર સકીલભાઈ ફારૂકી ઉપર રેઇડ કરી હતી. જેમાં પકડાયેલ ૦૨ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી પાસેથી રૂ. ૩૧, ૧૯૮/-ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને દેશી દારુ તથા અન્ય મળીને કૂલ રૂ. ૩૮, ૯૦૮/- નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ શહેર બંધના એલાન ને વેપારીઓનો સમર્થન...
મણિપુરની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા હતા આદિવાસી પરિવાર દ્વારા દાહોદ શહેર બંધના...
Technology News, Latest Tech News, Gadgets News & Reviews
Technology News, Latest Tech News, Gadgets News & Reviews