હજરત મહેમુદ દાદા દરિયા દુલ્હા નો 503 મો ભવ્ય ઉર્ષ શાન ઓ સોકત થી ઉજવાયો 50 હજાર થી વધુ લોકો એ લ્હાવો લીધો
વર્ષો થી પરાગત રીતે ખેડા જિલ્લા અને ચરોતર ના સેહનસાહ ગણાતા ખ્વાજા મહેમુદ દાદા દરિયા દુલ્હા નો 503 મો ઉર્ષ વીરપુર ખાતે મનાવામાં આવ્યું જેમાં સમગ્ર ગુજરાત અને ભારત ના અલગ પ્રાંતો માંથી આશરે 50.000 થી વધુ લોકો એ ઉર્ષ નો લ્હાવો લીધો જેમાં અલગ અલગ જગ્યા એ થી નિશાન .નિયાઝ. ચાદરો પેશ કરવામાં આવી કોમી એકતા નું પ્રતીક ગણાતા દાદા દરિયા દુલ્હા ના ઉર્ષ માં હિન્દૂ મુસ્લિમ તેમજ તમામ જાતિ ના લોકો મોટી સંખ્યા અને અકીદત થી ઉપસ્થિત રહયા હતા .કોરોના ના કાળ બાદ પ્રથમ વાર મોટા પાયે આ ઉર્ષ નું આયોજન અને વ્યવસ્થા કમેટી દ્વારા કરવામાં આવી હતી
રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા