ધ્રાંગધ્રા શહેરમાં ચલણી રૂ.પ ની નોટ અને રૂ.૧૦ ના સિક્કા વેપારી નહીં સ્વીકારતા ગ્રાહક સુરક્ષા ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રૂ.૫ ની ચલણી નોટો તેમજ રૂ.૧૦ ના સિક્કા નહી સ્વીકારતા ગ્રાહકો હેરાન પરેશાન ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં ચલણી નોટો તેમજ સિક્કાનો વેપારી તથા નાની મોટી દુકાનદારો નહીં સ્વીકારતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે ભારત સરકાર દ્વારા માન્ય ચલણી નોટ પાંચ રૂપિયાની તેમજ દસ રૂપિયાના સિક્કા ધ્રાંગધ્રા તાલુકાના વેપારીઓ તથા નાના મોટા દુકાનદારો નહીં સ્વીકારતા એક જાગૃત નાગરિક દ્વારા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા માટે તૈયારી દર્શાવી છે ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં ચલણી નોટો તેમજ સિક્કા ભારત સરકાર દ્વારા માન્ય હોવા છતાં વેપારી સ્વીકારવા માટે ઇનકાર કરી રહ્યા છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં ચલણી નોટો તેમજ સિક્કા નહી સ્વીકારતા વેપારી સામે રોષ ઠાલવી અને ચલણી નોટો તેમજ સિક્કા નહીં સ્વીકારતા વેપારી સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા માટેની તૈયારી દર્શાવી છે

રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ૯૧૫૭૭૭૨૮૮૮