દસાડા ખાતે પોલીસે કોમ્બીંગ નાઈટ દરમ્યાન જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને રૂા.22,200ની રોકડ સાથે ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. આ અંગે જાણવા મળતી વિગત એવા પ્રકારની છે કે, દસાડા પોલીસે કોમ્બીંગ નાઈટમાં બાતમીના આધારે દસાડાના પાટડીયાવાસમાં દરોડો પાડતા જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા ઈસુબખાન રહીમખાન રાઠોડ, અસ્લમભાઈ અહેમદભાઈ સૈયદ, બસીર બબાભાઈ સીપાઈ, રામા બચુભાઈ અંબાળીયા, અશ્ર્વિન મનુભાઈ પાટડીયા તથા જાવેદ ઈસ્માઈલભાઈ શેખ નામના શખ્સો રૂા.22,200ની રોકડ સાથે ઝડપાઈ જતા પોલીસે તમામ સામે ગુનો દાખલ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एक पेड़ मां के नाम के तहत लगाए गए पेड़ों की आवश्यक रूप से हो जियो टैगिंग - सीईओ
एक पेड़ मां के नाम के तहत लगाए गए पेड़ों की आवश्यक रूप से हो जियो टैगिंग - सीईओ जिला...
विद्यार्थी नी ला भरधाव ट्रैक्टरने चिरडले
कन्नड तालुक्यातील विठ्ठलपुर येथिल टेकडी वस्तीवरील विद्यार्थीनी श्रध्दा सोमिनाथ पिंपळे शाळेतून...
আংগিকৰ উদ্যোগত ছয়দিনীয়া গ্ৰীষ্মকালীন কৰ্মশালাৰ সামৰণি
সামাজিক সাংস্কৃতিক অনুষ্ঠান আংগিকৰ উদ্যোগত অনুষ্ঠিত ছয়দিনীয়া গ্ৰীষ্মকালীন কৰ্মশালাৰ আজি সামৰণি...