આદિપુરમાં સ્ટર્લીંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા નિઃશુલ્ક નિદાન મેડિકલ કેમ્પ યોજાયો

સ્ટર્લીંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા નિઃશુલ્ક નિદાન મેડિકલ કેમ્પ યોજાયો

        સ્ટર્લીંગ હોસ્પિટલ ગાંધીધામ દ્વારા આદિપુર ખાતે સારથી સુપર સ્પેશિયાલિટી ક્લિનિકમાં નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિઃશુલ્ક દવાઓ અને રાહત દરે લેબોરેટરી ટેસ્ટ રાખવામાં આવી, જેમાં ડોક્ટર રવિ રાજાણી તથા ડોક્ટર જયમીન સોમાણીએ સેવા આપી તેમની સાથે અલ્પેશ દવે, જગદીશ પરમાર ,હિમાંશુ અને અંજુબેને સહયોગ આપ્યો 

     કેમ્પમાં કિડની ,ડાયાબિટીસ તેમજ અન્ય રોગોના દર્દીની તપાસ કરવામાં આવી કેમ્પમાં 70 જેટલા દર્દીઓએ લાભ લીધો

*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*