રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે રાજકીય પક્ષ દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ચોટીલા વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ કરપડા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ ચોટીલા પ્રચાર માટે આવ્યા હતા. તેમણે ચોટીલા શહેરમાં એક રોડ શો પણ યોજ્યો હતો. અને ચોટીલા તળેટીમાં એક સભાને પણ સંબોધન કર્યું હતું.ચોટીલામાં જનમેદનીને સંબોધતા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા માટે લોકોને અપીલ કરી હતી. સાથે અરવિંદ કેજરીવાલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ગુજરાતમાં આવતા અમે મોંઘવારી દૂર કરીશુ. સાથે લોકોને સારું શિક્ષણ અને ગુજરાતના લોકોને સારું આરોગ્ય મળે તે માટે અમારા દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.સાથે એમણે લોકોને રોજગારી મળે તે માટે પણ અમારા દ્વારા કાર્ય કરવામાં આવશે. એકવાર અમારી સરકારને એક મોકો અમને આપો, તે માટે લોકોને અપીલ કરી હતી. આજે ચોટીલા ખાતે યોજાયેલા રોડ શોમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને મુખ્યમંત્રી દ્વારા ચોટીલા વિધાનસભામાં આપના ઉમેદવારને વિજય બનાવવા માટે અપીલ કરી હતી. સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ચોટીલા બેઠકના ઉમેદવારે રાજુભાઇ કરપડાએ ચોટીલામા મા ચામુંડાના દર્શન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भजनलाल सरकार ने कोचिंग सेंटर्स को लेकर उठाया बड़ा कदम, सभी निगमों को जारी किए ये निर्देश
दिल्ली के कोचिंग सेंटर में बेसमेंट में पानी भरने से तीन छात्रों की मौत की घटना के दो दिन बाद...
સંજેલીમાં સૈન્યના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી
સંજેલી ખાતે BSFના જવાનોએ આગામી ચૂંટણીને ધ્યાને લઇ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં...
अग्रवाल समाज सेवा संस्था का दिवाली स्नेह मिलन 10 नवम्बर को, पोस्टर का किया विमोचन
अग्रवाल समाज सेवा संस्था का दिवाली मिलन एवं अन्नकूट का आयोजन अग्रवाल सेवा सदन, 16 झालावाड़ रोड़,...
આણંદ વાસદમાં 52 ગજની ધજા સાથે શોભાયાત્રા
આણંદ વાસદમાં 52 ગજની ધજા સાથે શોભાયાત્રા
TITTLE: AAJTAK 2| SUNDAY को JAWAN पर भारी पड़ा FUKREY 3, FILM ने BOX OFFICE पर मचाया गदर | AT 2
TITTLE: AAJTAK 2| SUNDAY को JAWAN पर भारी पड़ा FUKREY 3, FILM ने BOX OFFICE पर मचाया गदर | AT 2