પેટલાદ શહેરમાં રણછોડજી મંદિર નજીક ઉભરાતી ગટરને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. જાહેર રસ્તા પર ઉભરાતી ગટરને કારણે આ વિસ્તારમાંથી અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત આ વિસ્તારના દુકાનદારો અને પાથરણાવાળા વેપારીઓને ગંદકીને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા ઘણા દિવસથી આ વિસ્તારમાં ગટર ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ "ಸೂರ್ಯ ಕಿರಣ ಪ್ರತಿಷ್ಠಾನ"ವು ಜುಲೈ 2 ರಂದು "ಹೆಲ್ತಿ ಬೇಬಿ ಕಾಂಪಿಟೇಷನ್- 2023" ಕಾರ್ಯಕ್ರಮ ಆಯೋಜಿಸಿದೆ.
ಬೆಂಗಳೂರಿನ "ಸೂರ್ಯ ಕಿರಣ ಪ್ರತಿಷ್ಠಾನ"ವು ಜುಲೈ 2 ರಂದು "ಹೆಲ್ತಿ ಬೇಬಿ ಕಾಂಪಿಟೇಷನ್- 2023" ಕಾರ್ಯಕ್ರಮ...
સાબરકાંઠા તલોદ માં દશામાં ના વ્રતનો ગુરૂવાર થી શ્રદ્ધાભેર પ્રારંભ થતાં તલોદ બજાર માં ખરીદીની ભીડ જામ
સાબરકાંઠા તલોદ માં દશામાં ના વ્રતનો ગુરૂવાર થી શ્રદ્ધાભેર પ્રારંભ થતાં તલોદ બજાર માં ખરીદીની ભીડ જામ
PM Modi in Andhra Pradesh: वीरभद्र स्वामी मंदिर में PM मोदी, की पूजा-अर्चना | Latest News | Kerala
PM Modi in Andhra Pradesh: वीरभद्र स्वामी मंदिर में PM मोदी, की पूजा-अर्चना | Latest News | Kerala
ડીસા તાલુકા ના જુનાડીસા ગામે લાગી અચાનક આગ .......જુઓ અહેવાલ.....
*ડીસા તાલુકાના જુનાડીસા ગામે સતરા સાહિદ દરગાહ જોડે ભંગાર ના ગોડાઉન મો એકા એક આગ લાગતા અફરા તફરીનો...
પોરબંદરની જિલ્લા પંચાયત કચેરી ખાતે શ્રેષ્ઠ સરપંચ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
પોરબંદરની જિલ્લા પંચાયત કચેરી ખાતે શ્રેષ્ઠ સરપંચ શિક્ષકો અને વિદ્યાર્થીઓનું સન્માન કરાયું