વિછીયાના હાથસણી ગામેથી બીનકાદેસર હથિયાર સાથે આરોપીની ધડપકડ રાજકોટ SOG એ 1આરોપી સહિત મુદ્દા માલ જપ્ત આગામી વિધાનસભા ચુંટણી અનુસંધાને ગે.કા. હથીયાર/નાર્કોટીકસના કેસો શોધી કાઢવા ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓ દ્રારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી વધુને વધુ કેસો કરવા સુચના કરવામાં આપેલ હોય, જેથી એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી કેબી જાડેજા સા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પો.સબ.ઇન્સ શ્રી બી.સી.મીયાત્રા સા તથા એસ.ઓ.જી. શાખાના સ્ટાફ વિછીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન સંયુકત રીતે બાતમીરાહે હકિકત આધારે જયસુખભાઇ વાલાભાઇ ધોરીયા રહે.હાથસણી ગામની સીમ વાળાએ પોતાની વાડીમાં ગેરકાયદેસર હથીયાર રાખેલ હોવાની સચોટ હકિકત આધારે રેઇડ કરી મજકુર આરોપી પાસેથી ગે.કા હથિયાર પકડી પાડી વિછીયા પો.સ્ટે. ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી પકડાયેલ આરોપી જયસુખભાઇ વાલાભાઇ ધોરીયા જાતે કોળી ઉ.વ.-૨૮ ધંધો-ખેતીકામ રહે.હાથસણી ગામની સીમ વિસ્તાર તા.વિછીયા જી.રાજકોટ કબ્જે કરેલ મુદામાલઃએક દેશી બનાવટની જામગરી નંગ-૦૧ ની કિ.રૂ.૩,૦૦૦/ કુલ કિ.રૂ.૩,૦૦૦/
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આજ-રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવેલ
આજ-રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવેલ જેમાં અમરેલી જિલ્લા...
আজি মৰান নগৰত গনেশ চতুৰ্থী পূজা
আজি গণেশ চতুৰ্থী । ভাদ মাহৰ শুক্লপক্ষৰ চতুৰ্থী তিথিত গণেশ চতুৰ্থী ব্ৰত ৰখাহয়। দেশৰ...
ગીર સોમનાથમાં માઢવાડ ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલાની અધ્યક્ષતામાં સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
માછીમાર ભાઇઓના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો ત્વરીત નિકાલ થાય અને જૈવ વિવિધતાની જાણકારી મેળવવા...
ભાજપ-કોંગ્રેસ વચ્ચેની ધમાસણ માં કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ની હાર ફાઈનલ
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ફાઈટ
ભાજપ-કોંગ્રેસ વચ્ચેની ધમાસણ માં કોંગ્રેસના ઉમેદવાર ડો. બોરીસાગર ની હાર ફાઈનલ
આમ આદમી...
દાંતીવાડા ડેમ ની અગત્ય માહિતી.પાણી ની આવક કેટલી અને જાવક કેટલી છે તેના પર એક નજર કરીએ.
દાંતીવાડા ડેમ ની અગત્ય માહિતી.પાણી ની આવક કેટલી અને જાવક કેટલી છે તેના પર એક નજર કરીએ.