ડીસા વિધાનસભા માં ધનપુરા ગામ ખાતે આમ આદમી પાર્ટી ડીસા વિધાનસભાના ઉમેદવાર ડો. રમેશભાઈ પટેલ દ્વારા જન સંવાદ સભા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા