ડીસા વિધાનસભા ની ટિકિટ ની જાહેરાત થતા કોંગ્રેસ ના ઉમેદવાર સંજય દેસાઈ ની પ્રતિક્રિયા..

ડીસા વિધાન સભા કોંગ્રેસ ના પુર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીના પુત્ર સંજયભાઈ રબારી ને ટીકીટ ની ફાળવણી કરવામાં આવી..

યુવા અને ખંતીલા કોંગ્રેસ ના ડીસા વિધાન સભાના ઉમેદવાર સંજયભાઈ રબારી મિડીયા સમક્ષ પ્રતિક્રિયા આપી..

બ્યુરો રિપોર્ટ નીરજ બોરાણા