🔴બ્રેકિંગ......

આણંદ: સોજીત્રા સ્ટેશનનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો

નડીયાદ ACBએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો

મહેન્દ્ર સિંહ 15 હજારની લાંચ લેતા ઝડપાયો