આણંદ જિલ્લાની ૧૧૪ - સોજીત્રા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર...

પેટલાદ તાલુકાનાં માણેજ ગામનાં મનુભાઈ રણછોડભાઈ ઠાકોર આમ આદમી પાર્ટી માંથી લડશે સોજીત્રા વિધાનસભાની ચુંટણી...

મનુભાઇ ડિપ્લોમા મિકેનિકલ, ભાભા અણુ રીસર્ચ સેન્ટર મુંબઇ થી ન્યુક્લિયર ફિઝિક્સ લેવલ 1 કરી નોકરી છોડી હાલ સમાજ સેવા કરી રહ્યા છે...

ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા મનુભાઈ ઠાકોર છેલ્લા ત્રણેક વર્ષ થી આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ છે...

સોજીત્રા વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ સામે આપે ક્ષત્રિય ઉમેદવાર ઉતાર્યો મેદાનમાં...