બનાસકાંઠા બેકિંગ
ડીસા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સંજયભાઈ ગોવાભાઈ રબારીને ઉમેદવાર તરીકે જાહેર કરાયાં..
ડીસા ના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઈના પુત્રને ડીસા વિધાનસભાની ટિકિટ અપાઈ
કોંગ્રેસની ઉમેદવારી લીસ્ટ જાહેર કરાયું.
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા