પેટલાદમા વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચાંગાના અર્જુનભાઈ ભરવાડને જાહેર કરાયા છે. જેને લઈને આમ આદમીના કાર્યકરોમા અનેરો ઉત્સાહ જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે લોકો મને મત આપશે અને મને વિજયી બનાવશે,હું લોકોના કામો કરીશ.પેટલાદમા ચૂંટણીને લઈને ભારે રસકશી જોવા મળી રહી છે.