મહેસાણા જિલ્લામાં કડી તાલુકામાં આવેલા થોળ અભયારણ્યમાં શિયાળામાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ શરૂઆતના દિવસોમાં 6 પ્રજાતિના  700 થી વધુ પક્ષીઓ આવી ગયા છે. આ પક્ષીઓમાં ક્રેન, ગડવલ તેમજ નોરયર્ન, સૌલર ઉપરાંત બરહેડેડગ્રેસ અને કુટ્સ જાતિના પક્ષીઓ આવી ગયા છે. પક્ષીઓને જોવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો પણ જોવા મળશે.