રાજકોટ શહેરમાંથી હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીયાઓ ઝડપાયા રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા રાજકોટ શહેરના વાલ્મિકી આવાસ યોજના ના ક્વોટર નજીકથી હાર જીતનો જુગાર રમતા ચાર ઈસમને ઝડપી પાડવામાં આવ્યા હતા