ખંભાત તાલુકાના નગરા ખાતેથી રાવળ સમાજના યાત્રાળુઓનો ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું.પગપાળા યાત્રાળુઓને નગરા ગામના ઉપસરપંચ ધનજીભાઈ ભરવાડ દ્વારા લસ્સીનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત અન્ય વિજય ભરવાડ, અજય ભરવાડ સહિતના યુવાનોએ યાત્રાળુઓ માટે સેવા બજાવી હતી.જે બદલ યાત્રાળુઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo : 9558553368