આજ રોજ ગુજરાત વિધાનસભા ના ઇલેક્સન ની જહેરાત કરી દેવામાં આવી છે આ વખત નું મતદાન 2 ચરણ મા થશે એટલે કે પહેલું મતદાન 1 ડિસેમ્બર અને બીજું 5 ડિસેમ્બર તેમજ પરિણામ 8 ડિસેમ્બર ના રોજ જાહેર કરવામાં આવશે 

પ્રથમ તબક્કા એટલે કે 1 ડિસેમ્બર ના રોજ .કચ્છ .સુરેન્દ્રનગર. મોરબી .રાજકોટ.જામનગર .દ્વારકા પોરબંદર .જૂનાગઢ .અમરેલી .ભાવનગર. બોટાદ .નર્મદા .ભરૂચ .સુરત. તાપી .ડાંગ .નવસારી અને વલસાડ માં યોજાશે 

જ્યારે બીજા તબક્કા નું મતદાન એટલે કે 5 ડિસેમ્બર ના રોજ બનાસકાંઠા. સાબરકાંઠા.પાટણ .મહેસાણા .અરવલ્લી .ગાંધીનગર. અમદાવાદ .આણંદ. ખેડા .મહિસાગર .પંચમહાલ દાહોદ .વડોદરા અને છોટાઉદેપુર માં યોજશે.. રિપોર્ટ ઇરફાન મલેક