ધાનેરા વહેલી સવારથી જ વાતાવરણવાદળછાયું જોવા મળ્યું હતું અને આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. 

 તે બાદ બપોરના સમયે અચાનક ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું હતું મેઘરાજાનું આગમન થતા ધાનેરાના જાહેર રસ્તા પર પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી

 અહેવાલ હિંમત મોદી ધાનેરા બનાસકાંઠા