સંજેલી તાલુકા પંચાયય કચેરી ખાતે મોરબી દુર્ઘટના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ
સંજેલી તાલુકા પંચાયત કચેરી ખાતે TDO સહિત અધિકારીઓ,કર્મચારીઓએ,મોરબીની કેબલ બ્રિજ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકોની આત્માઓને શાંતિ માટે તેમજ તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના સભા યોજાઈ, જેમાં તાલુકા વિકાસ અધિકારી,સહિત તાલુકાના સ્ટાફ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી