ઘણા સમયથી વાત હતી કે સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી બાદ 1 નવેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર થશે પરંતુ મોરબીની દુર્ઘટના બાદ મુલતવી રાખ્યું હતું. આજે જાણવા મળ્યું કે આજે ચૂંટણીની તારીખ જાહેર કરશે તેવી શક્યતા.