દિયોદર રેલવે ફાટક ઉપર ટ્રાફિક સમસ્યા માથાના દુઃખાવા સમાન...

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

દિયોદર ની જનતા નો સુ વાંક ? 

ક્યારે મળશે ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ.? 

ગોકળ ગતિએ ચાલતું ઓવરબ્રિજ નું કામ ક્યારે પૂરું થશે.? સમય મર્યાદા પૂરી થઈ ગયેલ હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી નથી નથી.સુ તંત્ર ભષ્ટ્રાચાર માં સામેલ છે ? ક્યારે થશે કાર્યવાહી ? જો કોન્ટ્રાકટર સામે કોઈ કડક કાર્યવાહી નહી થાય અને ટ્રાફિક સમસ્યામાં માંથી જો મુક્તિ નહિ મલે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.તેની સંપૂર્ણ જવાબદારી સરકારી રહેશે .