આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नगर परिषद यांचं अनोखा कचरा काढण्याच गाण कचरा घंटा गाडीत लावलेलं जनतेला आवाहन
नगर परिषद यांचं अनोखा कचरा काढण्याच गाण कचरा घंटा गाडीत लावलेलं जनतेला आवाहन
ગરબાડા તાલુકાના પરિવારને લીમડી દાહોદ હાઇવે પર અકસ્માત નડ્યો નસીબે કોઈ જાનહાની નહિ.
ગરબાડા તાલુકાના પરિવારને લીમડી દાહોદ હાઇવે પર અકસ્માત નડ્યો નસીબે કોઈ જાનહાની નહિ.
कुमारी शैलजा का मोदी सरकार पर हमला, बोलीं- कांग्रेस की पूर्ण बहुमत से बनेगी हरियाणा में सरकार
कांग्रेस सांसद कुमारी शैलजा ने हरियाणा के फतेहाबाद में चुनावी जनसभा को संबोधित करते हुए कांग्रेस...
গোৰেশ্বৰ শান্তিপুৰ বহাগী উৎসৱ উদযাপনৰ আয়োজন
গোৰেশ্বৰ শান্তিপুৰ বহাগী উৎসৱ উদযাপনৰ আয়োজন
গোৰেশ্বৰ গড়কাপ্তানী বঙলাত ২৭ সংখ্যক গোৰেশ্বৰ...
ગેડીયા ગામના આધેડ પર મેલી વિદ્યા કરતો હોવાનું મનદુ:ખ રાખીને અપહરણ કરી મારી નાખવાની ધમકી આપી
પાટડી તાલુકાના ગેડીયા ગામના આધેડ પર મેલી વિદ્યા કરતો હોવાનું મનદુ:ખ રાખીને ગેડીયા ગામના...