આજરોજ સાવરકુંડલા કે.કે. હાઈસ્કુલ ખાતે *આઝાદી કા અમૃત મહોત્સવ* તથા *હર ઘર ત્રિરંગા* તથા *E-FIR* ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી દ્રારા, ગુજરાત સરકાર દ્રારા E-Fir બાબતે તથા આઝાદીના ૭૫મા વર્ષમાં રાષ્ટ્ર પ્રત્ય ની વફાદારી, એકતા તથા ટ્રાફિક લગત જરૂરી માહિતી બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ...

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.