આજરોજ ડીસા નગરપાલિકા હોલમાં મોરબી ખાતે ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપેલ. જેમાં નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણી પ્રસાતભાઈ ભાટી પીકેશભાઈ શાહ વિજયભાઈ દવે તમામ સદસ્યો તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ હાજર રહેલ 

શ્રદ્ધાંજલિ પાઠવી હતી

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા