આજરોજ ડીસા નગરપાલિકા હોલ ખાતે ડીસા નગરપાલિકા પ્રમુખશ્રી રાજુભાઈ ઠકકર અને નગરપાલિકા ના સદસ્યો હાજર રહી મોરબી ખાતે ઝૂલતા પુલ પર બનેલી દુઘટના માં ભોગ બનનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો