ડીસા ના ભોંયણ પાટિયા પાસે અકસ્માત ની ઘટના

બાઈક ચાલક ને બચાવવા જતા પિક અપ ડાલુ પલટી માર્યું

પિક અપ પલટી મારતા 15 જેટલા લોકો ની થઈ નાની મોટી ઈજાઓ

ડાવસ ગામ નો ઠાકોર પરિવાર સિદ્ધપુર થી પરત આવતી વખતે નડ્યો અકસ્માત

108 અને ડીસા તાલુકા પોલીસ તેમજ ગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી

ઇજા ગ્રસ્ત લોકો ને 108 મારફતે સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા

વધુ ઈજા ગ્રસ્તોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા