મોરબી પૂલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારને શ્રદ્ધાંજલિ અર્થે નગરા પંચાયત કચેરીએ પ્રાર્થના સભા યોજાઈ હતી.જે દરમિયાન તલાટી ઉપેન્દ્રસિંહ ઝાલા, ડે. સરપંચ-ધનજીભાઈ ભરવાડ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય-બીપીનભાઈ પટેલ, ગોવિંદભાઈ રબારી, પંચાયતના સભ્યો, આંગણવાડી બહેનો, ગામના અગ્રણીઓ, યુવાનોએ ઉપસ્થિત રહી પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo : 9558553368