જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેર ખાતે કેબલ બ્રીજ દુર્ઘટનામાં

ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આજે રોજ સમગ્ર

ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો.તેમજ મહાનગરપાલિકા,જુનાગઢ

દ્વારા મોરબી શહેર ખાતે કેબલ બ્રીજ દુર્ઘટનામાં દિવંગત આત્માઓને શાંતિ મળે તે

માટે દામોદર કુંડ, ભવનાથ ખાતે મંગળવાર સવારે

૧૦:૦૦કલાકે પ્રાર્થાના સભા યોજાય.આ તકે માન.મેયરશ્રી ગીતાબેન

એમ.પરમાર,કમિશનરશ્રી રાજેશભાઈ એમ.તન્ના,ડે.મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા,સ્થાયી

સમિતિ ચેરમેનશ્રી હરેશભાઈ પરસાણા,દંડકશ્રી અરવિંદભાઈ ભલાણી,કોર્પોરેટરશ્રી

એભાભાઈ કટારા,ધીરુભાઈ ગોહેલ,આધ્યાશક્તિબેન મજુમદાર,પલ્લવીબેન ઠાકર,

આરતીબેન જોષી,નાયબ કમિશનરશ્રી જયેશભાઈ વાજા,પ્રોગ્રામ ઓફીસર વત્સલાબેન

દવે,યોગીભાઈ પઢિયાર,જ્યોતિબેન વાછાણી, સાધુસંતો તથા શહેરીજનો ઉપસ્થિતિ

રહ્યા હતા.તેમજ દિવંગતના પરિવારજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી

પ્રાર્થના કરવામાં આવેલ. હતો

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ