દાહોદ જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી મુક્ત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટે તેમજ અસામાજિક તત્વો પર અંકુશ લાવવા, ચૂંટણી પ્રક્રિયાને ડહોળવાનો પ્રયાસ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે તથા મતદારોના નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેના તથા લોકશાહી પ્રત્યેના આત્મવિશ્ર્વાસને વધુ મજબૂત કરવામાં જિલ્લા પોલીસની મદદમાં સીપીએમએફ ની ૧૦ કંપનીઓ આજ રોજ દાહોદ રેલ્વે સ્ટેશન પર આવી પહોંચી હતી. આ કંપનીઓને સ્થાનિક પોલીસ દ્વારા આવકારવામાં આવ્યા હતા અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમના રહેણાંક સ્થળો પર વિવિધ વાહનો દ્વારા લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
তিনিচুকীয়াৰ বজালতলীত হেৰইন সহ এজন আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
তিনিচুকীয়াৰ বজালতলীত হেৰইন সহ এজন আটক তিনিচুকীয়া আৰক্ষীৰ
સાવર કુંડલા ના અપહરણ તેમજ પોક્સોના ગુન્હામાં સન્ડોવાયેલ ધર્મેશ બારોટ,તેમજ ભરતભાઈ વરૂ ને પકડી પાડતી સાવર કુંડલા ટાઉન પોલીસ.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના અપહરણ તથા પોક્સોના ગુન્હાના કામના આરોપીઓ તથા ભોગ બનનારને ગણતરીના...
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
તળાજા તાલુકાના પાવઠી ગામે પંજાબના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જન સંવાદ કાર્યક્રમ યોજાશે
...