#kutch #ભુજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો.સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ નિમિત્તે આર.ડી.વરસાણી સ્કૂલ,ભુજ ખાતે 'રન ફોર યુનિટી' કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણીના અનુસંધાને યોજાયેલી દોડને લીલીઝંડી આપી હતી. સૌએ આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્વક યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आगरा यूनिवर्सिटी की सेमेस्टर परीक्षा में नहीं रुक रही नकल,टेंट की कुर्सी पर बैठकर परीक्षा देते छात्र
आगरा यूनिवर्सिटी की सेमेस्टर परीक्षा में नहीं रुक रही नकल,टेंट की कुर्सी पर बैठकर परीक्षा देते छात्र
ડીસાના લાખણાસર ગામે બેજૂથો વચ્ચે તકરાર
ડીસાના લાખણાસર ગામે ભરાયેલા મેળામાં ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે નજીવી બાબતે તકરાર...
તારીખ ૭મી યે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય મોકૂફ સેવા સેતુ શહેરી રાબેતા મુજબ શરૂ રહેશે
તા.૭ મીએ યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ (ગ્રામ્ય) મોકૂફસેવાસેતુ ( શહેરી ) રાબેતા મુજબ શરુ...
Dealing Room Picks: Ambuja Cement में नए Series में हो रही खरीदारी, इस लक्ष्य के लिए खरीदें?
Dealing Room Picks: Ambuja Cement में नए Series में हो रही खरीदारी, इस लक्ष्य के लिए खरीदें?